International Journal Of Creative and Innovative Research In All Studies
International Peer-Reviewed Journal

 >   Manuscript Details

Manuscript Details - IJCIRAS1762

ManuScript Details
Paper Id: IJCIRAS1762
Title: બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર નિયમ-2012 સબંધિત વાલીઓની જાગૃતતાનો અભ્યાસ
Published in: International Journal Of Creative and Innovative Research In All Studies
Publisher: IJCIRAS
ISSN: 2581-5334
Volume / Issue: Volume 4 Issue 2
Pages: 8
Published On: 7/15/2021 9:37:43 PM      (MM/dd/yyyy)
PDF Url: http://www.ijciras.com/PublishedPaper/IJCIRAS1762.pdf
Main Author Details
Name: Vinit R. Singhaniya
Institute: Dr. Baba Saheb Ambedkar Open University
Co - Author Details
Author Name Author Institute
Abstract
Research Area: Education
KeyWord: (નિયમ- 2012 એટલે, ગુજરાતના નબળા અને વંચિત જૂથના વિધાર્થીઓને બિન-અનુદાનિત ખાનગી શાળામાં વિના મૂલ્યે શિક્ષણની જોગવાઇ,))
Abstract: • RTE-2012 અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ લેવા બાળકને ઇન્ટરવ્યુમાં પાસ થવાનુ હોય છે. આ વિધાનના જવાબમાં મોટાભાગના વાલીઓએ દર્શાવેલ સમંતતાનું પ્રમાણ ઉંચુ હતુ. અર્થાત એવો ફલિતાર્થ નિકળે છે કે, વાલીઓને RTE-2012 અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ લેવા બાળકને ઇન્ટરવ્યુમાં પાસ થવાનુ હોય છે. જે ખરેખર RTE-2009 અને 2012 ના નિયમોનું ઉલ્લંઘન થાય છે. આથી આ બાબતે RTE-2012 ના અમલીકરણમાં આવતા તમામ અધિકારીશ્રીઓ RTE-2012 અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ લેવા લેવામા આવતું બાળકનું ઇન્ટરવ્યુ બંધ કરે. જ્યારે અન્ય વિધાન- બાળકને આવકની અગ્રતાના આધારે પ્રવેશ મળતો નથી. તે બાબતે પણ RTE-2012 ના અમલીકરણમાં આવતા તમામ અધિકારીશ્રીઓ આવકની મર્યાદાઓ ધ્યાનમાં લઇ પ્રવેશ આપે અથવા આવકના દાખલાનું વિવિધ રીતે ક્રોસ વેરિફિકેશન કરે જેમા બેંક સ્ટેટમેન્ટ, પાન કાર્ડ, તેમના ઘરની રૂબરૂ મુલાકાત લઇ ઘરની અંદર રહેલ વસ્તુઓ, મોજ શોખની વસ્તુઓ અને સંપતિની ચકાસણી દ્વારા આવકની મર્યાદાનું નિરાકરણ લાવી શકાય છે. • જ્યારે વિધાન-5 બાળકના રહેઠાણની નજીકની કોઇપણ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી શકાય છે. 12. RTE-2012 અંતર્ગત પ્રવેશ મેળવવાની અરજી કરવા ખાનગી શાળાઓમા જ જવાનું હોય છે. અને 14. RTE-2012 અંતર્ગત પ્રવેશ લીધેલ દરેક બાળકદિઠ સરકાર શાળાને માસિક-3000 રૂપિયા ચુકવે છે તે બાબતે વાલીઓ સ્પષ્ટ સમંત કે અસમંત નથી. અર્થાત તે એવો ફલિતાર્થ નિકળે છે કે, આ ત્રણ વિધાન બાબતે વાલીઓ મુશ્કેલી અનુભવતા હોય તેવું જણાય આવે છે. તો આ બાબતે RTE-2012 ના અમલીકરણમાં આવતા તમામ અધિકારીશ્રીઓ અને સરકારશ્રીએ RTE-2012ના નિયમનો ખુબ સારો પ્રચાર અને પ્રસાર કરી વાલીઓ સુધી તેની પૂરી માહિતીઓ પહોંચે તેવી વ્યવસ્થાઓ કરી વાલીઓની આ મૂશ્કેલીઓ દુર કરવી જોઇએ. • અંતે જે અર્થે આ અભ્યાસ હાથ ધરવામા આવ્યો હતો કે RTE-2012 અંતર્ગત ખાનગી શાળાઓમાં બાળકને વિનામૂલ્યે શિક્ષણ અપાવવા માટે માતા-પિતા કે વાલીઓ જાગૃત બન્યા છે તે ચકાસવાનો હતો જે આ અભ્યાસના પરિણામો અને તમામ તારણો પરથી સાબિત થાય છે કે, RTE-2012 અંતર્ગત ખાનગી શાળાઓમાં બાળકને વિનામૂલ્યે શિક્ષણ અપાવવા માટે માતા-પિતા કે વાલીઓ જાગૃત બન્યા છે. જે ખરેખર ભવિસ્યના સમય અને સમાજ માટે ખુબ લાભદાયી બનશે અને સમાજમાં સમરસતા આવશે. ગરીબ અને તવંગરના બાળકોની ખાનગી શાળાઓ છે તેવા ખ્યાલો દૂર થશે.
Citations
Copy and paste a formatted citation or use one of the links to import into a bibliography manager and reference.

IEEE
Vinit R. Singhaniya , "બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર નિયમ-2012 સબંધિત વાલીઓની જાગૃતતાનો અભ્યાસ", International Journal Of Creative and Innovative Research In All Studies, vol. 4, no. 2, pp. 7-14, 2021.
MLA Vinit R. Singhaniya "બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર નિયમ-2012 સબંધિત વાલીઓની જાગૃતતાનો અભ્યાસ." International Journal Of Creative and Innovative Research In All Studies, vol 4, no. 2, 2021, pp. 7-14.
APA Vinit R. Singhaniya (2021). બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર નિયમ-2012 સબંધિત વાલીઓની જાગૃતતાનો અભ્યાસ. International Journal Of Creative and Innovative Research In All Studies, 4(2), 7-14.
બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર નિયમ-2012 સબંધિત વાલીઓની જાગૃતતાનો અભ્યાસ
Number Of Downloads - 3


Last downloaded on 04/10/2021
Similar-Paper
Manuscript

Need Some Help?

Feel free to visit our FAQ section. You can also send us an email here or give us a call on +91 9898652593.