ManuScript Details
Paper Id:
|
IJCIRAS1660
|
Title:
|
શિક્ષણ અને જીવન ઘડતર
|
Published in: |
International Journal Of Creative and Innovative Research In All Studies |
Publisher: |
IJCIRAS |
ISSN: |
2581-5334 |
Volume / Issue: |
Volume 3 Issue 5 |
Pages: |
3
|
Published On: |
10/3/2020 10:28:54 PM (MM/dd/yyyy) |
PDF Url: |
http://www.ijciras.com/PublishedPaper/IJCIRAS1660.pdf |
Main Author Details
Name:
|
VINIT R. SINGHANIYA |
Institute: |
: Dr. BabaSaheb Ambedkar Open University, Ahemedabad. |
Co - Author Details
Author Name |
Author Institute |
Abstract
Research Area:
|
Education |
KeyWord: |
આપણે આપણા જીવન દરમિયાન શીખવાની મોટામાં મોટી અને ખુબજ અગત્યની જો કોઈં કળા હોય તો તે જીવન જીવવાની કળા છે |
Abstract: |
શિક્ષણ અને જીવન ઘડતર
આપણે આપણા જીવન દરમિયાન શીખવાની મોટામાં મોટી અને ખુબજ અગત્યની જો કોઈં કળા હોય તો તે જીવન જીવવાની કળા છે. કેમ કે આ કળા જેણે હસ્તગત નથી કરી, તેને બીજી કોઈપણ કળા કામમાં નથી આવતી. હંમેશા યાદ રાખીએ જીવન જીવવું એ પણ એક કળા છે. આ કળા જેણે હસ્તગત કરી છે. એવી વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાં/મુશ્કેલીમાં પણ હિંમત હારતી નથી, તે દુ:ખદાયક પરિસ્થિતિમાં પણ અડગ રહી શકે છે, ખુશ રહી શકે છે. એ જ તો આ જીવન કલાની ખૂબી છે.
“ સંતાન સાથે ઘર્ષણ થવું અસામાન્ય નથી ,
પરંતુ માં- બાપ એને પરિપકવતાથી સંભાળી કે ઉકેલી, ન શકે તો તે અસામાન્ય છે “
ડો – હંસલ
|
Citations
Copy and paste a formatted citation or use one of the links to import into a bibliography manager and reference.
IEEE
|
VINIT R. SINGHANIYA, "શિક્ષણ અને જીવન ઘડતર", International Journal Of Creative and Innovative Research In All Studies,
vol. 3, no. 5, pp. 11-13, 2020.
|
MLA
|
VINIT R. SINGHANIYA "શિક્ષણ અને જીવન ઘડતર." International Journal Of Creative and Innovative Research In All Studies,
vol 3, no. 5, 2020, pp. 11-13.
|
APA
|
VINIT R. SINGHANIYA (2020). શિક્ષણ અને જીવન ઘડતર. International Journal Of Creative and Innovative Research In All Studies,
3(5), 11-13.
|
શિક્ષણ અને જીવન ઘડતર
Number Of Downloads - 4
Last downloaded on 15/01/2024