International Journal Of Creative and Innovative Research In All Studies
International Peer-Reviewed Journal

 >   Manuscript Details

Manuscript Details - IJCIRAS1659

ManuScript Details
Paper Id: IJCIRAS1659
Title: પ્રિય બાળકો- એક અભ્યાસ
Published in: International Journal Of Creative and Innovative Research In All Studies
Publisher: IJCIRAS
ISSN: 2581-5334
Volume / Issue: Volume 3 Issue 5
Pages: 6
Published On: 10/3/2020 10:27:56 PM      (MM/dd/yyyy)
PDF Url: http://www.ijciras.com/PublishedPaper/IJCIRAS1659.pdf
Main Author Details
Name: VINIT R. SINGHANIYA
Institute: : Dr. BabaSaheb Ambedkar Open University, Ahemedabad.
Co - Author Details
Author Name Author Institute
Abstract
Research Area: Education
KeyWord: પ્રિય બાળકની વ્યાખ્યા : ધોરણ 2 થી 8 માં ગુણોત્સવ-8 માં અથવા શાળા કક્ષા એ તે અનુસંધાને લેવાયેલ વાંચન, ગણન અને લેખનની પરીક્ષામાં અનુક્રમે 10-10-10 ગુણમાથી કોઈ પણ એક વિભાગમાં 10 ગુણમાથી, 0 થી 5 ગુણ પ્રાપ્ત કરે તો તેવા બાળકને “પ્રિય બાળક” ની વ્યાખ્યામાં લેવામાં આવે છે. તારીખ: 26/7/2018 થી 31/8/2018 સુધી ગુજરાત સરકારે પ્રાથમિક શાળાના ધોરણ- 6 થી 8 ના આ પ્રિય બાળકોના વાંચન, ગણન, અને લેખન માં કચાશ દૂર થાય તે માટે એક ખાસ મિશન શરૂ કરવામાં આવેલ છે જેનું નામ “મિશન વિદ્યા” રાખવામા આવેલ છે. જે મિશન હાલમાં ખુબ જ સારી રીતે ચાલી રહેલ જોવા મળેલ છે.
Abstract: ગુજરાતની અંદર તારીખ 3/7/2018 થી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 2 થી 5 માં વાંચન, ગણન અને લેખનમાં કચાશ ધરાવતા બાળકો માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા “ઉપચરાત્મક વર્ગ” ચલાવી શિક્ષણ કાર્ય કરાવવા માટેનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમને શિક્ષણની પરિભાષામાં “વાગલે” કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. “વાગલે” એ વાંચન, ગણન અને લેખનનું ટુકું નામ છે. અને ધોરણ 2 થી 5 માં વાંચન, ગણન અને લેખનમાં કચાશ ધરાવતા બાળકોને પ્રોત્સાહન મળે તેવું નામ એટલે “પ્રિય બાળક”. આ પ્રિય બાળકો પર એક મહિના સુધી સતત અભ્યાસ કરીને વાસ્તવિક બાબતો વિષે આપણે આ લેખમાં જાણવાનો પ્રયત્ન કરીશું.
Citations
Copy and paste a formatted citation or use one of the links to import into a bibliography manager and reference.

IEEE
VINIT R. SINGHANIYA, "પ્રિય બાળકો- એક અભ્યાસ", International Journal Of Creative and Innovative Research In All Studies, vol. 3, no. 5, pp. 5-10, 2020.
MLA VINIT R. SINGHANIYA "પ્રિય બાળકો- એક અભ્યાસ." International Journal Of Creative and Innovative Research In All Studies, vol 3, no. 5, 2020, pp. 5-10.
APA VINIT R. SINGHANIYA (2020). પ્રિય બાળકો- એક અભ્યાસ. International Journal Of Creative and Innovative Research In All Studies, 3(5), 5-10.
પ્રિય બાળકો- એક અભ્યાસ
Number Of Downloads - 1


Last downloaded on 10/02/2021
Similar-Paper
Manuscript

Need Some Help?

Feel free to visit our FAQ section. You can also send us an email here or give us a call on +91 9898652593.